મોરબીમાં એબીવીપીના સ્થાપના દિન નિમીત્તે યુવા નાદ નગર પરિષદ યોજાઈ
મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું
SHARE









મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું
ભાજપના લીગલ સેલમાં લીગલ એડવાઇઝર તરીકે મોરબીના વિદ્વાન વકીલ નિસિથભાઈ પંડયા, મનીષભાઇ જોષી, નીતિનભાઇ પંડીયા તથા હળવદ તાલુકાના વકીલ હરેશભાઇ મહેતા તથા માળિયા તાલુકાના વકીલ સંજયભાઈ જોષી તથા પ્રકાશભાઈ વ્યાસની નિમણુંક થયેલ છે જેથી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત વકીલઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારંભને સફળ બનાવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડયા, નિલેશભાઈ જોષી, નીરવ દિલીપભાઈ ભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ, જયદીપભાઈ ઠાકર, સીનીયર એડવોકેટે જગદીશભાઈ ઓઝા, યુવા વકીલ દેવ કૈલાષભાઈ જોષી, જગદીશભાઈ દવે, સુરેશભાઈ જોષી અને નલીનભાઇ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા.
