મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા


SHARE











વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા

વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ જુદાજુદા કાર્યક્રમ યોજાઇ છે ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા પણ ભાટિયા ચોક કા રાજા ગણપતિ ઉત્સવ આરતી સહિતના કાર્યક્રમોમાં હાજર છે અને શનિવારે રાતે ગુજરાતની પ્રખ્યાત બાળ કલાકાર યુટ્યુબ સ્ટાર ધ્યાની જાની દ્વારા દિવ્ય અને અલૌકિક આરતી કરવામાં આવી હતી અને ત્યારે બાદ તેને લોકોની સમક્ષ જોરદાર પરફોર્મસ પણ આપ્યું હતુ આ ઉપરાંત રાજદીપસિંહ રીબડા વાળા પણ ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ ભાટિયા ચોક કા રાજાની આરતીનો લાભ લીધો હતો તેની સાથે દાંડીયા રાસની હરીફાઈ રાખવામા આવી હતી જેમાં ભાગ લેનાર બહેનોમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ૫૧૦૦, ૩૧૦૦ અને ૨૧૦૦ પુરસ્કાર મહારાણા કેસરીદેવસિંહજી અને ધ્યાની જાનીના આપવામાં આવ્યું હતું




Latest News