મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાની ગરબા સ્પર્ધામાં પ્રાચીન વિભાગમાં સજનપર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે વિજેતા


SHARE









ટંકારા તાલુકા કક્ષાની ગરબા સ્પર્ધામાં પ્રાચીન વિભાગમાં સજનપર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે વિજેતા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભ- ૨૦૨૨ મા તાલુકા કક્ષાએ પ્રાચીન ગરબા સ્પર્ધામાં શ્રી સજનપર પ્રાથમિક શાળા પ્રથમ નંબર મેળવી અને જિલ્લા કક્ષા માટે પસંદગી થયેલ છે. આ કાર્યક્રમની તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા અને પી.જી.પટેલ કોલેજના હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ હાર્મોનિયમના સુર રેલાવનાર જયંતીભાઈ સૈજા અને સજનપર ગામના તબલા વાદક પિન્ટુભાઈ દલસાણીયા તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યર્થિનીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર  મેળવો એવી શુભેચ્છા પાઠવેલ છે.




Latest News