મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલ સામે પાર્ક કરેલી કાર આગ લાગતા બળીને ખાખ


SHARE







મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલ સામે પાર્ક કરેલી કાર આગ લાગતા બળીને ખાખ

મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ વાળી શેરીમાં ગઇકાલે રાત્રીના સમયે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી જેથી કરીને પાલિકાના ફાયર વિભાગને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમે સ્થળ ઉપર પહોચીને કારમાં લાગેલી આગને કાબુમાં લેવાનું કામ કર્યું હતું વધુમાં લોકો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ક્રિષ્ના હોસ્પિટલ સામે આઈ ટવેન્ટી કારને પાર્ક કરી હતી તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કાર બળીને ખાખ થઈ ગઇ હતી અને આગની આ ઘટનામાં કોઈને ઇજા કે પછી જાનહાની થઈ નથી.






Latest News