મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

પ્લાસ્ટીક મુક્ત ભારત કાર્યક્રમ  અંતર્ગત માળિયા (મિં.)ના ભાવપર ગામે સફાઈ અભિયાનો પ્રારંભ


SHARE









પ્લાસ્ટીક મુક્ત ભારત કાર્યક્રમ  અંતર્ગત માળિયાના ભાવપર ગામે સફાઈ અભિયાનો પ્રારંભ

માળીયા મિયાણાંના ભાવપર ગામેથી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત પ્લાસ્ટીક મુક્ત ભારત કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ત્યારે ભાવપર ગ્રામ પંચાયતના સરપંચ મનુભાઈ ગામી, માજી સરપંચ બાબુભાઈ ગઢિયા, તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ બાવરવા, બક્ષી પંચ મોરચાના મહામંત્રી ધનેશ્વર વ્યાસ, માજી આચાર્ય કડીવાર સાહેબ તથા ભાવપર તાલુકા શાળાના આચાર્ય એન.ડી. પટેલ તથા સાથી શિક્ષકો સંકુલના સહકારથી આ કાર્યક્રમના મોરબી જિલ્લાના સંયોજક મનુભાઈ કૈલા, સહ સંયોજક હિરેનભાઈ વિડજા, રાજેશભાઈ એરણીયા, મેહુલભાઈ ગાંભવાએ ભાવપર ગામમાં દરેક શેરીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન કર્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ અને ગામ લોકો પણ તેમાં જોડાયા હતા




Latest News