માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 


SHARE











મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો 

મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીનો સન્માન અને વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પાલિકામાં ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીને કલાર્ક તરીકે બઢતી મળતા તેઓનું કર્મચારીઓ દ્વારા સન્માન કરાયુ હતું આ ઉપરાંત સુરેશભાઈ ચકુભાઈ ઉટવાડિયા નિવૃત થતા તેનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં પાલિકાના કર્મચારી યુનિયનના હોદેદારો તેમજ અધિક કલેકટરએન.કે. મૂછારસહિતના હાજર રહ્યા હતા આ ઉપરાંત પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાબાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાઅમિતભાઇ ગામીભગવાનજીભાઈસુરેશભાઈ સિરોહિયાકે.કે. પરમારચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાહેડ કલાર્ક મહાવીરસિંહ જાડેજા, યુનિયનના હોદેદારો પરેશભાઈ અંજારીયાભાવેશભાઈ દોશી સહિતના હાજર રહ્યા હતા






Latest News