મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો


SHARE







મોરબીના ચંદ્રેશનગરપુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો

મોરબીના ચંદ્રેશનગરપુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાને છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો ત્યાર બાદ દર્શનાર્થીઓને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ત્યાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે






Latest News