મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલના ૩ વિદ્યાર્થીઓનું NEET માં ઝળહળતું પરિણામ


SHARE









મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલના ૩ વિદ્યાર્થીઓનું NEET માં ઝળહળતું પરિણામ

મોરબી નવયુગ સાયન્સ સ્કૂલમાંથી NEET ની પરીક્ષામાં ૩ વિદ્યાર્થીઓએ ૭૨૦ માર્ક્સમાંથી ૫૯૦ થી વધુ માર્ક્સ મેળવ્યા છે અને આ ઝળહળતી સફળતા મેળવીને વિદ્યાર્થીઓએ દ્વારા શાળા અને પરિવારનું નામ રોશન કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીએ સફળતા મેળવી છે તેમાં કલોલા વિશ્વાસ કે. ૬૩૩, કુંડારિયા વિમલ એમ. ૫૯૮ અને કડીવાર કેવિન એ. ૫૯૪ માર્ક્સ મેળવ્યા છે તેમજ નવયુગ સ્કૂલના કુલ ૨૧ વિદ્યાર્થીઓએ ૪૦૦ થી વધુ માર્ક્સ મેળવ્યા છે જેથી કરીને આ સફળતા માટે વિદ્યાર્થીઓને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે




Latest News