મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

ટાંકારા તાલુકામાં ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ, બે સ્થળે આકાશી વીજળી પડી


SHARE







મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સાંજથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને પાંચ પૈકીના ટંકારા તાલુકામાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ તાલુકામાં આવતા ડેમી-2 ડેમ નીચેના વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે કેમ કે, ડેમી-2 ડેમ 90 ટકા ભરાયો છે જેથી કરીને ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી શક્યતા છે અને અત્યાર સુધીમાં હળવદ તાલુકાના કોઈબા ગામે આકાશી વીજળી પડતા ભેંસનું મોત નિપજયુ છે અને વાંકાનેરના કોટડા નાયાણી ગામે મકાન ઉપર વીજળી પડતા દિવાલ અને ઇલેક્ટ્રીક સાધનોમાં નુકસાની થયેલ છે અને હાલમાં પણ વરસાદ ચાલુ જ છે






Latest News