મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે


SHARE







મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે

ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે અને આ કેમ્પમાં પદયાત્રિકો માટે ચા-પાણી-નાસ્તોબંને ટાઈમ ભોજન પ્રસાદરહેવા-ન્હાવાની સુવિધા ઉપરાંત મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનુ આયોજન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા તા.૨૦ થી તા.૨૫ દરમિયાન ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તોબંને ટાઈમ ભોજન પ્રસાદરહેવા-ન્હાવાની સુવિધા મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. પદયાત્રામા જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮હીતેશભાઈ જાની- મો.૯૮૨૫૩૨૬૭૨૯ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમા જણાવ્યુ છે






Latest News