મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રદ્ધાંજલી સભા યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે પરશુરામ ટ્રસ્ટ દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્મશાંતિ અર્થે યજ્ઞ અને શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

થોડા દિવસો પહેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું હતું જેથી કરીને સનાતન હિન્દુ સમાજને મોટી ખોટ પડી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે પરશુરામ ધામ ખાતે તા ૨૫ ના રોજ રવિવારે સાંજે ૫ થી ૬ શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૬ થી ૭ શ્રદ્ધાંજલી સભા રાખેલ છે જેથી કરીને ભૂદેવોને સહપરિવાર ત્યાં શ્રદ્ધાંજલીના કાર્યક્ર્મમાં આવવા માટે ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યા તેમજ સર્વે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે






Latest News