મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, નવયુગ કિડ્સ અને પ્રીસ્કૂલના બાળકો-પેરેન્ટ્સ સાથે ગરબે ઘૂમયા


SHARE











મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, નવયુગ કિડ્સ અને પ્રીસ્કૂલના બાળકો-પેરેન્ટ્સ સાથે ગરબે ઘૂમયા

મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ, નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રિનું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ રામોજી ફાર્મમાં કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના ભૂલકાઓ તેમજ પેરેન્ટ્સે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે રમીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ, રંજનબેન કાંજીયા, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, કિરીટભાઈ ફુલતારીયા (તીર્થક ગ્રુપ), ડીઇઓ નિલેશભાઈ રાણીપા, હિરલબેન વ્યાસ, સીરામીક એસોશીએશનના પ્રમૂખ વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા અને કિરીટભાઈ ઓગણજા તેમજ જીતુભાઇ એરવાડીયા (સ્પાઇસ ગ્રુપ), હંશરાજભાઈ ગામી(સ્વારંગન સ્ટુડિયો), રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ દિનેશભાઇ વડસોલા, ડૉ. હડીયલ, નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને નાના નાના સહિતના ગરબે ઘૂમયા હતા આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ડૉ.દીપકભાઈ અઘારા (મંગલમ હોસ્પિટલ), મયુરીબેન કોટેચા તેમજ પંકજભાઈ ધામેચાએ સેવા આપી હતી અને  બાળકો તેમજ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈ નિર્ણાયકો પણ દંગ રહી ગયા હતા. અને વિજેતાઓને મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના આગેવાનોના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા અને સફળ આયોજન માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ તમામ સ્ટાફને અભિનદન આપ્યા હતા






Latest News