મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વે તંત્ર જાગ્યું: વીસી અને નટરાજ ફાટક પાસે લારી-ગલ્લાના દબાણો હટાવ્યા


SHARE









મોરબીમાં રેલ્વે તંત્ર જાગ્યું: વીસી અને નટરાજ ફાટક પાસે લારી-ગલ્લાના દબાણો હટાવ્યા

મોરબીમાં રેલ્વે ટ્રેકની બાજુમાં છેલ્લા ઘણા દિવસોથી દબાણ હતું જો કે તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા દરમ્યાન હવે રેલ્વે તંત્ર જાગ્યું છે અને રેલ્વે ટ્રેકની બાજુમાં જે દબાણ કરવામાં આવેલ છે તે લારી ગલ્લાના દબાનોને આજે દૂર કરવામાં આવ્યા છે

મોરબીમાં વીસી અને નટરાજ ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં લારી ગલ્લાના દબાણ થયેલ છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી છે આ અગાઉ રેલવે તંત્ર દ્વારા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને શનિવારે બપોરે દબાણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને રેલવેનો પી.ડબ્લ્યુ.આઈ. વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રેલવેની જમીન ઉપર ખડકાયેલા લારી ગલ્લાના દબાણોને દૂર કરેલ છે




Latest News