મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે મુંઢ માર મારતા યુવાનનું મોત !, હત્યાની આશંકા: તપાસનો ધમધમાટ 


SHARE











મોરબીના બંધુનગર પાસે મુંઢ માર મારતા યુવાનનું મોત !, હત્યાની આશંકા: તપાસનો ધમધમાટ 

મોરબીના કેરાળી ગામ પાસેથી સળગેલી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી હતી તેમાં હજુ મૃતકની ઓળખ મળી નથી ત્યારે આજે મોડી સાંજે બંધુનગર ગામ પાસેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતકના શરીર ઉપર મુંઢ માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની આશંકા સેવાઇ રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાના ગેઇટ પાસેથી અજાણ્યા ૪૦  વર્ષના યુવાન પુરુષની લાશ મળી છે જેથી કરીને તેના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને સિવિલે ખસેડીને  મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની તપાસ પીએસઆઈ અજમેરી ચલાવી રહ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતકના શરીર ઉપર મુંઢ માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની આશંકા સેવાઇ રહી છે જો કે, મૃતક યુવાનને કોણે માર માર્યો હતો અને શા માટે માર માર્યો હતો તેની તપાસ ચાલી રહી છે






Latest News