હળવદના ચરાડવા ગામે રાયના કુચ્ચાના ઢગલા નીચેથી 276 બોટલ દારૂ સાથે બે ઝડપાયા: એક આરોપીની શોધખોળ
મોરબીમા જર્જરિત શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ પાલિકાએ તોડ્યો
SHARE
મોરબીમા જર્જરિત શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ પાલિકાએ તોડ્યો
મોરબીના ગાંધીચોક પાસે આવલ રિલાયન્સ શોપિંગ સેન્ટરનું વર્ષો જૂનું બાંધકામ હોવાથી આ બિલ્ડીંગ અનેક સ્થળેથી જર્જરિત થઈ ગયેલ છે જેથી કરીને જોખમી બિલ્ડિંગને તોડી પાડવા માટે વારંવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવતી હતી દરમ્યાન પાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરના જોખમી અને જર્જરિત ભાગને તોડી પાડવામાં આવેલ છે