મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં મહાકાલ ગ્રુપની નવરાત્રિમાં કોંગ્રેસનાં હોદેદારો રહ્યા હાજર


SHARE









મોરબીમાં મહાકાલ ગ્રુપની નવરાત્રિમાં કોંગ્રેસનાં હોદેદારો રહ્યા હાજર

મોરબીના વોર્ડ નં-૧૧ માં સતવારા સમાજના મહાકાલ ગ્રુપ આયોજિત શક્તિધામ નવરાત્રીમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને ગરબે રમતા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, સતવારા સમાજના લોકો દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં માતાજીની આરધના અને ભક્તિ સાથે ગરબા લેવામાં આવે છે




Latest News