મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

હળવદના પટેલ ચેમ્બર્સમાં મેડિકલ સ્ટોરવાળાઓ એક્સપાયર ડેડની દવા ફેંકી દેતા અન્ય વેપારીઓમાં રોષ


SHARE













હળવદના પટેલ ચેમ્બર્સમાં મેડિકલ સ્ટોરવાળાઓ એક્સપાયર ડેડની દવા ફેંકી દેતા અન્ય વેપારીઓમાં રોષ

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદના સરાના નાકાં નજીક આવેલ  પટેલ ચેમ્બરમાં કોઈ અજાણ્યા મેડિકલ સ્ટોરવાળા એક્સપાડે ડેટ થઈ ગયેલી દવાઓ ફેંકી જાય છે જેથી ત્યાના  વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને પાલિકા તંત્ર દ્વારા આ મુદે યોગ્ય કાર્યવાહી કરવાં આવે તેવી વેપારીઓની માંગ છે.

હળવદ ના મેડિકલ સ્ટોર્સ વાર  વિવાદમા આવ્યા હતા મેડિકલ સ્ટોરવાળા જ્યાં ત્યાં એક્સપાયર  ડેડની દવાઓ ફેંકી દેવાનો બનાવ બન્યો છે ત્યારે હળવદના બસ સ્ટેશન  રોડના નાકે પાસે આવેલ પટેલ ચેમ્બરમાં  ઉપલા માળે  પાછળ કોઈ અજાણ્યા મેડિકલ  સ્ટોરવાળા એક્સપાયર ડેડની અને દવાનો જથ્થો ફેંકી દેતા વેપારીઓમાં રોષ ભભૂકયો હતો   ત્યારે એક્સપાયર ડેડની દવા નાખતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે આવા મેડિકલ સ્ટોર સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પાલિકા તંત્ર દ્વારા પાસે માંગ  વેપારીઓ કરેલ હતી.




Latest News