હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે રાષ્ટ્રપક્ષી મોરનો બચાવ 


SHARE

















મોરબીના બાદનપર ગામે રાષ્ટ્રપક્ષી મોરનો બચાવ 

મોરબી તાલુકાના બાદનપર ગામે રાષ્ટ્રપક્ષી એક મોર ઘાયલ હોવાથી કાંટાળી જાળીમા ઘાયલ અવસ્થા મોર પડેલો હતો જે જોઈને ગામના લોકોએ જીવદયા પ્રેમી નિલેશભાઈ કંઝારીયાને જાણ કરી હતી જેથી તુરંત રાષ્ટ્ર પક્ષી મોરને સારવાર અર્થે મોરબી ફોરેસ્ટને બોલાવીને સારવાર હતી અને મોરને બચાવી લેવામાં આવ્યો હતો




Latest News