મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ સેનિક-વ્ચાવસાયિક સેલની રચના


SHARE







મોરબી જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ સેનિક-વ્ચાવસાયિક સેલની રચના

મોરબી જિલ્લા ભાજપ દ્વારા જુદાજુદા સેલમાં હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ સેનિક અને વ્યાસાયિક સેલના હોદેદારોની વરણી કરવામાં છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરિયા દ્વારા જુદાજુદા સેલમાં હોદેદારોની વરણીઓ કરવામાં આવી રહી છે ત્યારે વ્યાવસાયિક સેલના સંયોજક તરીકે પ્રગ્નેશભાઈ બેચરભાઈ પટેલ, સહ સંયોજક તરીકે હેમંતભાઈ હીરાભાઈ ફેફર અને સભ્યોમાં વિનોદભાઈ કેશવજીભાઈ ભાગીયા, ગુણવંતભાઈ બેચરભાઈ પંચોટીયા, નિખિલભાઈ ગણેશભાઈ ડાભી, વિજયભાઈ ધીરુભાઈ હૂંબલ, નીતિનભાઈ મહાદેવભાઈ પટેલ, પ્રદીપભાઈ કાંતિલાલ મહેતા, દીપકભાઈ અમરશીભાઈ અંદરપાની નિમણુંક કરવામાં આવી છે તો મોરબી જિલ્લા ભાજપના પૂર્વ સેનિક સેલના સંયોજક તરીકે જીવરાજભાઈ નરસીભાઈ મેદપરા, સહ સંયોજક તરીકે અશોકભાઈ મહેન્દ્રભાઈ ગરચર અને સભ્યોમાં કાનજીભાઈ માધાભાઈ ઠોરિયા, મહાદેવભાઈ અંબારામભાઈ ચીખલીયા, સુરેન્દ્રકુમાર જગજીવનદાસ બારેજીયા, પ્રેમજીભાઈ સુંદરજીભાઈ કગથરા, ધર્મેન્દ્રસિંહ લખુંભા રાણા, ખીમજીભાઈ ધનજીભાઈ નકુમ, મોહનભાઇ હકુભાઈ વિડજા, જયંતીલાલ જીવરાજભાઈ ડાભીની વરણી કરવામાં આવી છે






Latest News