હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં માત્ર ૧૭ વીજ જોડાણમાથી ચાર લાખની વીજ ચોરી ઝડપાઇ


SHARE

















મોરબીમાં માત્ર ૧૭ વીજ જોડાણમાથી ચાર લાખની વીજ ચોરી ઝડપાઇ

મોરબીમાં ગઇકાલે સામાંકાંઠા વિસ્તારમાં વીજ કંપનીની આઠ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ૨૧૩ કનેક્શનને ચેક કરવામાં આવતા ઘર વપરાશના વીજ જોડાણમાં ચાર લાખની વીજ ચોરી ઝડપાઇ હતી

મોરબી પીજીવીસીએલની આઠ ટીમો દ્વારા મોરબીના સામાકાંઠ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આઠ ટીમોનઝરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ ભાગ્યલક્ષ્મી, બૌદ્ધનગર, ગાંધી સોસાયટી સહિતના વિસ્તારોમાં ૨૧૩ કનેક્શન ચેક કર્યા હતા જેમાં ઘર વપરાશના વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને ૧૭ કનેક્શનમાં પાવર ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા ચાર લાખની પાવર ચોરી પકડાઈ છે 




Latest News