મોરબીમાં ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી
Morbi Today
મોરબીની નવયુગ કોલેજમાં વિદ્યાર્થીઓને થેલેસેમિયા સંદર્ભે માહિતી આપતો કેમ્પ યોજાયો
SHARE
મોરબીની નવયુગ કોલેજમાં વિદ્યાર્થીઓને થેલેસેમિયા સંદર્ભે માહિતી આપતો કેમ્પ યોજાયો
મોરબીની નવયુગ કોલેજ ખાતે એનએસએસ યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા તથા પ્રોગ્રામ ઓફિસર રાજ પંડિત દ્વારા થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા અને નવયુગ સંસ્થાના પ્રમુખ પિ.ડી.કાંજિયા, તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સાહેબ દ્વારા આ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર વરૂણ ભીલા, હેત્વીબેન સુતરીયા, પ્રિયાબેન, ભાવેશ ચોલેરા, જાનકીબેન કાલાવડીયા, કૃપાલી પરમારબેન તથા હિરલબેન સંતોકી, જાનકીબેન ઠાકર અને ગઢવીભાઈએ જેહેમત ઉઠાવી હતી.









