મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

અમૂલ્ય તક: મોરબીમાં શેર બજારમાં ટ્રેડીંગ શિખવા માટે આવતી કાલ તા.૧૮ થી સ્ટોક માર્કેટનો ઓનલાઇન માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ, જોડાવાની છેલ્લી તક


SHARE







અમૂલ્ય તક: મોરબીમાં પ્રથમ વખત કાલે 18મીથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ

છેલ્લી તક: મોરબીમાં શેર બજારમાં ટ્રેડીંગ શિખવા માટે આવતી કાલ તા.૧૮ થી સ્ટોક માર્કેટનો ઓનલાઇન માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ, જોડાવાની છેલ્લી તક

પ્રથમ બેચને ભવ્ય પ્રતિસાદ મળ્યા બાદ બીજી બેચનું આયોજન બેઝિક નોલેજ થી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન અપાશે

શેરમાર્કેટ ઇતના ગહેરા કુવા હૈ, જો પુરે દેશ કી પ્યાઝ બુઝા શકતી હૈ… હર્ષદ મહેતાનો આ ડાયલોગ સાંભળી સૌ કોઈને એમ થતું હશે કે ચાલો, શેર માર્કેટમાં ઝંપલાવીએ. પણ આવું કરતા પહેલા શેર માર્કેટને સમજવું અને શીખવું અત્યંત જરૂરી છે. આના માટે મોરબીમાં પ્રથમ વખત તા.18 થી સ્ટોક માર્કેટના માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.


વોલ સ્ટ્રીટ પાઠશાળા દ્વારા મોરબીમાં પ્રથમ વખત શેર માર્કેટના ઓનલાઇન ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોક માર્કેટ માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામની 1લી બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેને ભવ્ય પ્રતિસાદ મળતા બીજી બેચ શરૂ થવાની તૈયારીમાં છે. આ બેચ 18 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.


ટેલિગ્રામ-પેઇડ ટિપ્સને આધારે જોખમ લેવાનું ટાળો. કારણકે જે લોકો ટિપ્સ આપે છે. તેનાથી પણ ચડિયાતું નોલેજ અને સ્ટ્રેટેજી તમે વાપરી શકો છો. આના માટે જ મોરબીમાં શેર માર્કેટના ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બેઝિક નોલેજથી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું એ ટુ ઝેડ નોલેજ આપવામાં આવશે. આ ઓનલાઇન પ્રોગ્રામમાં ઓલ ઇન વન કોર્સ ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ, લોંગ ટર્મ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) ટ્રેડિંગ શીખવવામાં આવશે.

મોરબીવાસીઓને પોતાના વ્યવસાય અથવા ચાલી રહેલ જોબ સાથે વધારાની આવક શરૂ કરવાની સુવર્ણ તક મળવા જઈ રહી છે. આ કોર્સમાં ફ્રેશર્સ, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ, પાર્ટ ટાઈમ વર્કર્સ, રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ જોડાઈ શકે છે.

ક્લાસ મોડ : ઓનલાઇન

ક્લાસ ટાઈમ : રાત્રે 8:30 થી 10:30
કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ


નોંધ : તા.17 સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. માત્ર 10 જ સીટ ઉપ્લબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ.

મો.નં.7600747477
મો.નં.7600434141


કોર્ષની વધુ વિગત માટે
https://us.docworkspace.com/d/sIMWNrt8c3eWonwY?sa=00&st=0t

ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/ws_pathshala/






Latest News