મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં જન્મેલા બાળકને દંપતીએ શિવમ નામ આપ્યું


SHARE





મોરબીની શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં જન્મેલા બાળકને દંપતીએ શિવમ નામ આપ્યું

દંપતી સંતાનને ઝંખતા હોય છે અને સંતાન માટે મંદિરે મંદિરે માથા ટેકતા હોય છે પરંતુ ઘણી વખત કોઈને કોઈ કારણોસર સંતાન સુખ દરેક દંપતીને મળતું નથી તે હકકી છે તેવા સમયે અત્યારની આધુનિટેક ટેકનૉલોજિ અને ખાસ કરીને ડોકટર આશીર્વાદ સમાન બંતા હોય છે આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે જેમાં ત્રણ ત્રણ વખત પુરા મહીના બાદ ડીલીવરી થવા છતાં પણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું જો કે, ચોથી વખત તેઓએ પહેલાથી જ મોરબીની શિવમ હોસ્પિટલના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ દવા લીધી હતી અને તેમાં દંપતીને સફળતા મળેલ છે જેથી કરીને આ દંપતીએ તેના દીકરાને હોસ્પિટલનું નામ એટ્લે કે શિવમ નામ આપ્યું છે

મોરબી સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સંતાનની ઝંખતના સાથે દંપતી દ્વારા પ્રેગ્નેન્સી સાથે જ દવા અને સારવાર શરૂ કરવામાં આવી હતી કેમ કે, આ દંપતીએ અગાઉ ત્રણ વખત પ્રયત્ન કર્યો હતો અને તે તમામ વખતે ડીલીવરી પુરા મહીના બાદ થઈ હોવા છતાં પણ તેને નિષ્ફતા મળી હતી જેથી કરીને આ વખતે કોઈ રિસ્ક લીધા વિના પહેલેથી જ શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ચોથી ડીલીવરી માટે સારવાર ચાલુ કરી હતી અને પુરા મહીનએ સિઝેરિયન બાદ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે જેથી કરીને પરીવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

આ દંપતીએ અત્યાર સુધી કરેલા પ્રયત્નમાં મોરબી શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ચોથી વખતે તેને સફળતા મળી છે જેથી કરીને સિઝેરિયન ડિલીવરી કરાવનાર ડો.વિશ્વાએ જ બાળકનું નામકરણ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી જેથી કરીને ડો.વિશ્વાએ બાળકનુ નામ હોસ્પિટલના નામ ઉપરથી શિવમ રાખ્યું છે જેથી કરીને દંપતીએ પણ તેના દીકરાનું નામ શિવમ રાખવાનો સંકલ્પ કર્યો છે અને આ સમગ્ર પરિવારે ડોકટર સહિત હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો ત્યારે દીકરાને જન્મ આપનાર માતા સહિતના પરિવારજનોની આંખ ભીની થઈ ગઈ હતી




Latest News