મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઇ


SHARE





મોરબી એબીવીપી દ્વારા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઇ

મોરબીમાં એબીવીપી દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જીવનમાંથી યુવાનો પ્રેરણા લઈને દેશ સેવા માટે આગળ આવે તેવી મોરબી એબીવીપીના આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી




Latest News