મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા અનાજની કીટનું વિતરણ


SHARE





મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા અનાજની કીટનું વિતરણ

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પાયાના સભ્ય ભીખાભાઈ લોરિયાના જન્મ દિવસ નિમિતે તેમના વતન વેજલપર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ૨૫૦ વિદ્યાર્થીઓને ભીખાભાઈ લોરિયાના વરદ હસ્તે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તરફથી ગામમાં રહેતા વિધવા તથા ગરીબ પરિવારની બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી તે ઉપરાંત મોરબીના શકત શનાળા ગામના બ્રાહ્મણ વિધવાબેનને પણ અનાજની કીટ આપવામાં આવી હતી આ બંને સેવાકીય પ્રવૃત્તિઓમાં ભીખાભાઈના દીકરા અલ્પેશભાઈ તથા ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો ઓધાભાઈ તથા ચંદુભાઈ કડીવાર અને ગૌતમભાઈ ગોસ્વામી તેમજ કાંતિભાઈ વેગડ હાજર રહ્યા હતા તેમ ધૂન મંડળના પ્રમુખ ટી.સી. ફૂલતરિયાએ જણાવ્યુ છે




Latest News