મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં દર્દીઓને સમયસર રક્ત પહોચડવા ભગતસિંઘ બ્લડ ગ્રૂપ ખડેપગે


SHARE







મોરબીમાં દર્દીઓને સમયસર રક્ત પહોચડવા ભગતસિંઘ બ્લડ ગ્રૂપ ખડેપગે

મોરબી જિલ્લામાં બ્લડની સેવામાં તત્પર રહેતું ગ્રૂપ એટલે આર્મી ઇમરજન્સી બ્લડ ગ્રૂપનું નામ બદલીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેનું હવે નવું નામ ભગતસિંઘ બ્લડ ગ્રૂપ છે.છેલ્લા ઘણાં સમયથી આ ગૃપ બ્લડની સેવામાં સહાય કરી આ ગ્રુપ દ્વારા ઘણા બધા વંચિત લોકોને સહાય મળી છે.બલ્ડની જરૂર પડયે ગૃપના મુખ્ય એડમીન જગદીશભાઈ વણોલ ૯૫૧૦૩ ૭૬૪૧૧, સોનુંભાઈ ૯૩૨૭૮ ૩૯૯૪, રસિકભાઈ પરમાર (ઉપસરપંચ હજનારી ) ૭૬૦૦૫ ૮૩૩૭૭, ભરતભાઈ ચાવડા ૯૫૫૮૦૩૨૦૦૭, બાબુલાલભાઈ કંઝારીયા ૮૯૮૦૪ ૩૭૦૪૪, મહેશભાઈ વોરા ૮૪૬૯૮ ૫૭૦૭૪, જીગરભાઈ સોલંકી ૮૧૬૦૭ ૩૧૭૬૨ અથવા નરોત્તમભાઈ સોલંકી ૮૧૬૦૭ ૩૧૭૬૨ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.
 
ઇન્ડિયન લાયોનેસ ક્લબ

મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે આર્થિક રીતે પછાત અને વિધવા બહેનો માટે તદન ફ્રી સિવણ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૮ ના રોજ શ્રી પારૂલ મહિલા પ્રગતિ મંડળ ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં. ૪૬ શનાળા રોડ મોરબી ખાતે બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી સીવણના કલાસ ચાલશે. અને અહી ૩ મહિનાનો કોર્સ કરશે તેને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. તેના માટે સંસ્થાના પ્રમુખ નયનાબેન બારા (૮૫૩૦૫ ૩૧૮30) અને સેક્રેટરી પૂનમબેન હિરાણી (૯૯૭૯૫ ૭૪૧૪૯) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News