નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા ફાટક પાસે વેલનાથ મંદિરે ઠાકોર સેનાની બેઠક મળી


SHARE





મોરબીના માળીયા ફાટક પાસે વેલનાથ મંદિરે ઠાકોર સેનાની બેઠક મળી

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વેલનાથ મંદિર માળીયા ફાટક ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ઠાકોર સેના સંગઠનને વધુમાં વધુ મજબુત કરવાં માટે યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લાની જે ગામ સમીતી બાકી છે એ તમામ ગામ સમીતીની પૂર્ણ રચના કરવામાં આવે અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે  અને સમાજ સંગઠિત થાય તેની ચર્ચા કરવામાં આવી હતી




Latest News