મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના બેઠા પુલ ઉપર રિક્ષાને હડફેટે લેતા અકસ્માત: ડ્રાઈવર સહિત ત્રણને ઇજા


SHARE





મોરબીના બેઠા પુલ ઉપર રિક્ષાને હડફેટે લેતા અકસ્માત: ડ્રાઈવર સહિત ત્રણને ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ અવચરભાઈ અદગામા જાતે કોળી (૨૨) પોતાની સીએનજી રીક્ષા લઈને નટરાજ ફાટકથી ખાટકીવાસ ચોક તરફ બેઠા પુલ ઉપર આવી રહ્યા હતા ત્યારે અશોક લેલન કંપનીનું દોસ્ત એલએસ નં. જીજે ૧૦ ટીવાય ૦૦૨૨ ના ચાલકે તેની રીક્ષા સાથે વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં રાજેશભાઈ અદગામને હાથે, પગે અને મોઢે ઇજાઓ થઈ હતી તેમજ રિક્ષામાં બેઠેલ મગનભાઇ દયારામ સીસોદીયા (૩૦) અને ખજૂરીબેન મગનભાઇ  સીસોદીયા (૨૫)ને પણ ઇજા થઈ હતી જેથી કરીને તેમને સારવારમાં લઈ ગયા હતા અને વાહનમાં નુકસાન થયું હતું જેથી કરીને રાજેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News