મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં હદયમાં કાણું ધરાવતા બાળકનું વિના મૂલ્યે સફળ ઓપરેશન કરાયું


SHARE





મોરબીમાં હદયમાં કાણું ધરાવતા બાળકનું વિના મૂલ્યે સફળ ઓપરેશન કરાયું

જન્મથી જ હદયમાં કાણું (congenital heart disease) ધરાવતા બાળક પંક્તિ ભાવીનભાઈ પંચોલીનું મોરબી તાલુકાની આરબીએસકે ટિમ દ્વારા સફળ ઓપરેશન વિના મૂલ્યે કરાવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરબીએસકે ટીમના મેડિકલ ઓફિસર ડો. ભુમિકા એ. સુચક તથા ડો. પ્રકાશ દલવાડી દ્વારા બાળકના ઘરે જઈને સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું જેમાં બાળકને હ્રદયરોગ હોવાની જાણ થતાં રીફર કાર્ડ ભરી તથા જિલ્લામાં મંજૂરી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સનું માગૅદશૅન આપ્યું હતું અને અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતું જેમાં બાળકનું આબીએસકે કાડૅ અંતર્ગત વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે આ સારવારનો પ્રાઈવેટ હોસ્પિટલમાં ૩થી ૪ લાખ જેટલો ખર્ચ આવે છે. અને બાળકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય વિનામૂલ્યે સારવાર, યોગ્ય સમયે માગૅદશૅન તથા રેફરલ સર્વિસ આપવા માટે ડો. ભુમિકા સુચક તથા ડો. પ્રકાશ દલવાડીનો આભાર માન્યો હતો




Latest News