મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)માંથી દેશી તમંચા-જીવતા કાર્ટીઝ સાથે એક ઝડપાયો


SHARE





માળીયા (મી)માંથી દેશી તમંચા-જીવતા કાર્ટીઝ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ ગેરકાયદે હથિયારો પકડવા માટે તજવીજ કરે છે તેવામાં એલ.સી.બી.ના જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડને મળેલ ખાનગી હકિકત આધારે માળીયા (મી)ના તળાવ નજીક મોટી બજારના જુના ઝાપા પાસેથી સદામભાઇ અનવરભાઇ મુલ્લા (૨૮) રહે. માલાણી શેરી માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫૦૦૦ નો દેશી હાથ બનાવટનો એક તમંચો અને ૩ જીવતા કાર્ટીઝ કબજે કરીને આ આરોપી તેમજ મુદામાલ માળીયા પોલીસને સોપવામાં આવેલ છે




Latest News