મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલની મુલાકાત લેતા સરકારી વકીલો-લો ના વિદ્યાર્થીઓ


SHARE





મોરબી સબ જેલની મુલાકાત લેતા સરકારી વકીલો-લો ના વિદ્યાર્થીઓ

મોરબીની સબ જેલની શનિવારે મોરબીના મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ સંજયભાઈ દવે તથા જુનિયર વકીલ અને લોના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારે બંદીવાન ભાઈઓ તેમજ બહેનોને કાયદાકીય સલાહ સૂચન આપવામાં આવ્યું હતું અને ત્યારે જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડા સહિતના હાજર રહ્યા હતા




Latest News