મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પીપળી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૪ વિદ્યાર્થીઓ  શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ


SHARE





મોરબીની શ્રી પીપળી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૪ વિદ્યાર્થીઓ  શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ

ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે મોરબી તાલુકાની શ્રી પીપળી પ્રાથમિક શાળાના ૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ તમામ ૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયેલ છે.શ્રી પીપળી પ્રાથમિક શાળા પરિવારે પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે આમ શાળાનું શિષ્યવૃત્તિનું પરિણામ ૧૦૦ ટકા આવેલ છે.શાળાના આચાર્ય વિરેન્દ્રભાઈ પટેલ તેમજ પીપળી પ્રાથમિક શાળા શિક્ષક પરિવારે તમામ વિદ્યાર્થીઓને જીવનમાં ઊતરોતર પ્રગતિ કરવા શુભેછાઓ પાઠવી હતી




Latest News