મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી  મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ


SHARE





મોરબી  મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ

મોરબી  મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આજ તા.૨૨ થી ૨૪ એમ ત્રણ દિવસ  આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં કોઈપણ ટોકન લીધાં વગર તુરંત આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરી આપશે લીન્ક કરવા માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને મોબાઇલ અને રૂપિયા  ૫૦ ફી સાથે રાખવાના રહેશે આથી દરેક મોરબીની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.મોરબીની જનતાને આધાર કાર્ડ લીન્ક કરવા માટે કોઈને પણ તકલીફ ન પડે તે હેતુથી સવારે ૮ થી બપોરે ૧ સુધી મેઈન પોસ્ટ ઓફિસ મોરબી ખાતે આ કેમ્પનું પોસ્ટ વીભાગ દ્વારા આયોજન ગોઠવેલ છે તેમ બ્રાન્ચ મેનેજર આઈપીપીબી એમડીજી  પીયુષ કમલે યાદીમાં જણાવેલ છે.




Latest News