મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ માર્ગ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ચકલીના માળા બાંધ્યા


SHARE





મોરબીમાં પરશુરામ માર્ગ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ચકલીના માળા બાંધ્યા

૨૦ માર્ચ નો દિવસ હતો એટલે કે વિશ્વ ચકલી દિવસ.મોરબીના પરશુરામ માર્ગ નવલખી માર્ગ ખાતે આવેલ કાદેરીયા હનુમાન મંદિર તેમજ આજુબાજુની વાડી વિસ્તારમાં ઘણી બધી ચકલીઓ જોવા મળે છે.આ વખતે વિશ્વ ચકલી દિવસ પર પર્યાવરણ પરિવાર દ્વારા વાડી વિસ્તારમાં આવેલા ઘરોમા તેમજ કાદેરિયા હનુમાનજી મંદિરે ચકલીના માળા બાંધ્યા હતાં.તેમાં પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, કવિ જલરૂપ  સાથે  કરોતરા વ્રજ, પરમાર રસિક, હડિયલ પ્રદીપ, પરમાર મનસુખ, પરમાર હિતેશ, પરમાર લાલજી, હડિયલ દિવ્યેશ, પરમાર વસંત, હડિયલ ધર્મેશ, પરમાર રાજ, પરમાર રુદ્ર, હડિયલ જયદેવ, પરમાર ધર્મેશ, પરમાર હરજીવન, પરમાર અમિત, પરમાર દેવલ, પરમાર લક્ષ્મી ઉપસ્થિત રહ્યા હતા




Latest News