મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ


SHARE





મોરબી જીલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ

મોરબી જીલ્લામાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા છે જેથી કરીને આરોગ્ય વિભાગની ટિમ કામે લાગી ગયેલ છે અને ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બુધવારે એક જ દિવસમાં કોરોના ૧૭ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા હતા ત્યાર બાદ બીજા દિવસે કોરોનાના ૧૮ કેસ નોંધાયેલ છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ ગુરુવારે મોરબી તાલુકામાં ૧૧મોરબી શહેરમાં ૬, અને હળવદ તાલુકમાં ૧ કેસ આવેલ છે અને આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૩૮ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધી રહી છે અને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લાની અંદરથી કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના અત્યાર સુધીમાં કુલ મળીને ૩૮ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અત્યાર સુધીમાં જે કોરોનાના કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધુ રાબેતા મુજબ મોરબી શહેર અને તાલુકામાં કેસ વધુ આવ્યા છે




Latest News