મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-સભારાવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સિધ્ધી


SHARE





મોરબીના પીપળી-સભારાવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સિધ્ધી

ગુજરાત સરકાર દ્વારા ધો. ૮ માં લેવામાં આવતી શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોરબી તાલુકાનાં પીપળી ગામે આવેલ પ્રાથમિક શાળામાં ૬ વિદ્યાર્થીમાંથી ત્રણ વિદ્યાર્થી પાસ થયેલ છે અને પીપળી પ્રાથમિક શાળા પરિવારે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તેમજ પાસ થનાર વિદ્યાર્થીઓ વાઘેલા પ્રિયાંશી નિતેશભાઇ, મુંધવા રોનક દાનાભાઈ અને બજાણીયા ઉમંગ હસમુખભાઈને શાળાના આચાર્ય શ્રી વિરેન્દ્રભાઈ પટેલ તેમજ શિક્ષકોએ શુભકામના પાઠવી છે તેવી જ રીતે મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેરીટ મિન્સ સ્કોલરશીપ પરીક્ષા આપી હતી અને વિધાર્થીઓએ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ મેળવી છે જે બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ શિષ્યવૃતિ પરીક્ષામાં પરમાર સહયોગ હરીલાલ, ડાભી દયારામ અશોકભાઈ, ડાભી ખોડા હીરાલાલપરમાર નયન નરશીભાઈબાંભવા મેસૂર વાલાભાઈડાભી પ્રફુલ રાઘવજીભાઈહડિયલ પૂજા લવજીભાઈહડિયલ કોમલ મનહરભાઈ અને હઠીલા મિત્તલ નંદાભાઈ પાસ થયેલ છે




Latest News