મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

મોરબીના બજરંગ ધૂન મંડળની ધૂન દ્વારા જન્મદિનની ગરિમા સભર ઉજવણી કરાઇ


SHARE





મોરબીના બજરંગ ધૂન મંડળની ધૂન દ્વારા જન્મદિનની ગરિમા સભર ઉજવણી કરાઇ

મોરબીના રવાપર રોડના ગાયત્રીનગરમાં રહેતા મોરબીના રંગપડીયા મનીષભાઈ દિનેશભાઈના ટીવીન્સ દિકરા અને દીકરી જેવલ તેમજ જીયાનાના જન્મદિવસ નિમિત્તે પાંચ વર્ષના બંને ભાઈ બહેને પોતાના છઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે કેક કાપવાના બદલે ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પોતાના કંઠે સુમધુર સુંદર ભાવવાહી શૈલીમાં સંગીતના સુરો સાથે,તબલાંના તાલેઢોલકના નાદ સાથે હનુમાન ચાલીસાનું પઠન કરીને ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ મોરબીમાં ગૌસેવા માટે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે વર્ષોથી ચાલતા બજરંગ ધૂન મંડળની ધૂન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે ધનરાશી એકત્ર કરી જન્મદિનની ઉત્તમ ઉજવણી અન્ય બાળકો માટે પ્રેરણા પુરી પાડેલ છે




Latest News