મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. ૧૦-૧૨ ની પરીક્ષામાં ૨૮૬ વિદ્યાર્થીઓ ગેરહાજર


SHARE





મોરબી જીલ્લામાં ધો. ૧૦-૧૨ ની પરીક્ષામાં ૨૮૬ વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થી ગેરહાજર રહે છે ત્યારે શનિવારે લેવામાં આવેલ ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૨૮૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ધો. ૧૦ માં અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ મળીને ૨૪૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને ૧૧૭૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે તો ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના જુદાજુદા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, કોમ્યુટર અને સાહિત્યમ વિષયની પરીક્ષામાં ૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જેમાં સંસ્કૃતમાં ૩, કોમ્યુટરમાં ૧, ગુજરાતીમાં ૧,  હિન્દીમાં ૩૨ અને સાહિત્યમમાં ૧ વિદ્યાર્થી ગેરહાજર હતા




Latest News