મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું કલેકટરના હસ્તે કરાયું ખાતમુહૂર્ત


SHARE





મોરબીના પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું કલેકટરના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

મોરબીના નવલખી રીડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનું ખાતમુહૂર્ત મોરબીના જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ધીમંત વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું ગઇકાલે સાંજે મોરબીના પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મોરબી મામલતદાર નિખિલભાઇ મહેતા, રાજકોટ બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતા, કચ્છ બ્રહ્મગ્રણી એડવોકેટ એચ.એલ. અજાણી, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, પરશુરામ ધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના અગ્રણી અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, અતુલભાઇ જોશી સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદીએ કરેલું હતું
 




Latest News