મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પાર્ક કરેલ ક્રેટા કાર આગ લગતા બળીને ખાખ


SHARE





મોરબીમાં પાર્ક કરેલ ક્રેટા કાર આગ લગતા બળીને ખાખ

મોરબીના રવાપર ચોકડીએ કોહિનૂર કોમ્પ્લેક્ષની સામેના ભાગમાં પાર્કિંગમાં ક્રેટા કારને પાર્ક કરવામાં આવી હતી ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળ ઉપર આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં તે ગાડી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી જો કે, આગમાં કોઈને ઇજા થયેલ નથી તેવું લોકોએ જણાવ્યુ છે




Latest News