મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સોમવારે કોરોનાના ૨૭ પોઝીટીવ કેસ


SHARE





મોરબી જીલ્લામાં સોમવારે કોરોનાના ૨૭ પોઝીટીવ કેસ

મોરબી જીલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો પણ લોકો દરકાર રાખતા નથી જેથી કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહયા છે ત્યારે સોમવારે મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હતું તેમાં એક જ દિવસમાં કોરોના ૨૭ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ સોમવારે મોરબી તાલુકામાં ૨૦મોરબી શહેરમાં ૩ટંકારા તાલુકામાં ૨ અને માળીયા તાલુકામાં ૨ કેસ આવેલ છે અને આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૨૦ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં છેલ્લા એક સપ્તાહથી સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોએ કોરોનાને રોકવા માટે પહેલાની જેવી જ તકેદારી રાખવાની જરૂર છે જો કેહાલમાં લોકોના પ્રસંગોમાં મેળા થઈ રહ્યા છે અને બાજારોમાં લોકો ભિડામાં જાય છે ત્યારે કોરોનાને આ સ્થિતિમાં રોકવો મુશ્કેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી




Latest News