મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં રોલા-રાતડીયાની વાડીથી ૨૭ કરોડનું ભૂગર્ભનું કામ શરૂ


SHARE





મોરબીમાં રોલા-રાતડીયાની વાડીથી ૨૭ કરોડનું ભૂગર્ભનું કામ શરૂ

મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૭ કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર કરવામાં આવેલ છે જે પાલિકાના તમામ હોદ્દેદારોના સાથ સહકારથી કામ  શક્ય બનેલ છે. ત્યારે આજરોજ વોર્ડ નં-૧૧ માં આવેલ રોલા-રાતડીયાની વાડીથી આ કામ ચાલુ કરી આપેલ છે. અને આ કામનું મહુર્ત છગનભાઈ વિરજીભાઈ પરમારના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને આ કામ મંજૂર કરાવવા બદલ મોરબીના ધારાસભ્ય અને સંગઠનના સૌ આગેવાનો પાલિકાના પ્રમુખ કે.કે. પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે




Latest News