મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાની પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા યોજાઈ


SHARE











મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાની પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા યોજાઈ

મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાની ૮૨ મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ અને મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતેથી લાલાબાપાની શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી જે વાજતે ગાજતે મોરબીના ગ્રીન ચોક, નહેરૂ ગેઇટ ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી હતી ત્યારે ડીજે અને આતિશબાજી કરવામાં આવી હતી અને શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી આ શોભાયાત્રામાં મોચી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોચી સમાજના આગેવાનો સહિતઓએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News