મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ધારાસભ્યની હાજરીમાં ભૂમી પૂજન કરાયુ


SHARE









મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ધારાસભ્યની હાજરીમાં ભૂમી પૂજન કરાયુ

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક તેમજ માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસભાઈ પરમારની સ્મૃતિને કાયમી રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તાજેતરમાં ધારાસભેયની હાજરીમાં ‘ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલ' નું ભૂમી પૂજન કરવામાં આવ્યુ હતુ 

તાજેતરમાં મોરબીના બાયપાસ રોડે મહાવીરનગર પંચાસર ચોકડી પાસે આવેલ દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ ખાતે “સાંસ્કૃતિક હોલ” ના ભૂમી પૂજનન કરવામાં આવ્યું  હતુ ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, શિવરામદાસ બાપુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ હોય માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ગ્રાન્ટમાંથી બનનાર છે ત્યારે તેઓ ચપંટણી પ્રચાર કાર્યમાં બીજા રાજ્યમાં હોય તેઓએ સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કાર્ય માટે શુભકાનનાઓ પાઠવી હતી આ તકે શાળાના ટ્રસ્ટી ગણેશભાઈ ડાભી, લખમણભાઇ કંઝારિયા સહિતના હાજર રહશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ એન.બી. શિરવી, મંત્રી ડી.સી. મહેતા, સહમંત્રી નિશાંતભાઇ દોશી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી




Latest News