મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકાનું ડીડીઓના હસ્તે કર્યું સન્માન


SHARE







ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકાનું ડીડીઓના હસ્તે કર્યું સન્માન

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે સરકારી શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા બોલતી બજાર” એટ્લે કે દીવાલો ઉપર જોઈને બાળકો ભણી અને વાંચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેની મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેમજ ગીતાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર જિલ્લામાં આવી કામગીરી કરવાનું આયોજન કરવા અધિકારી તૈયારી દર્શાવી હતી. સાથે સાથે હરબટીયાળી પ્રાથમિક શાળામાં  જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. ગરચરતાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જારીયાનાયબ ડીપીસી પ્રવીણભાઈ ભોરણીયાટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફરમહામંત્રી વિરમભાઈ દેસાઈરાજય પ્રતિનિધિ ચુનીલાલતાલુકા પંચાયતમાંથી જતીનભાઈ ચાવડાસી.આર.સી. કૌશિકભાઈગામના સરપંચ દેવરાજભાઈતલાટી મંત્રી દિવ્યેશભાઈઆચાર્ય મગનભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News