મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત


SHARE









મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત

મોરબી જિલ્લાના ખેડૂતોની સિચાઈની સુવિધામાં વધારો કરવા માટે ખેડૂતોની વર્ષોથી માંગ કરી રહયા હતા ત્યારે અધતન નમૂનારૂપ સિંચાઈ સદન મોરબીમાં બનાવ માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાલમાં સરકારમાં રજૂઆત કરી છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સરકારમાં હાલમાં રજુઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવેલ છે અને નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે આ ઉપરાંત નાની સિંચાઈ તથા સિંચાઈ યોજનાની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં કાર્યરત છે જેથી સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો અને લાભાર્થીઓને હેરાન થવું પડે છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૬-૧૭ માં રજૂઆત કરેલ હતી અને મોરબીના વજેપર માધાપર સર્વે નં. ૧૧૪૧ ની જમીન પર લાંબા સમયથી ભૂમાફિયાની નજર પડી છે જે પચાવવાના કારસાને નિષ્ફળ બનાવ્યો છે ત્યારે આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીઓ આવી જાય તે માટે સિંચાઈ સદન બનાવવા મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને રજૂઆત કરી છે.




Latest News