મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિને નિમિતે દરેક વોર્ડમાં રામજી મંદિરે આરતી કરાઇ


SHARE







મોરબી શહેર ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિને નિમિતે દરેક વોર્ડમાં રામજી મંદિરે આરતી કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર ભાજપ દ્વારા મોરબી શહેરના તમામ રામજી મંદિરે દરેક વોર્ડમાં કાર્યકર્તાઓ સાથે આરતી કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેર ભાજપના હોદેદારો સહિતના આગેવાનોએ રામ મહેલ દરબારગઢ ખાતે આરતી કરી હતી જેમાં પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા મહામંત્રી જયુભા જાડેજા, માજી ચેરમેન પ્રદીપભાઈ વાળા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપ્ કૈલા, મહામંત્રી ભાવેશ કણજારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસારા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, તાલુકા મહામંત્રી બચુભા રાણા, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્ર્મભાઈ વાંક, અશોકભાઇ દેસાઇ, નલિનભાઈ ભટ્ટ, પરેશભાઈ કચોરીયા, નરેન્દ્રભાઈ પૂજારા,  તેમજ મોરબી શહેર ભાજપની ટીમ, મોરબી શહેર યુવા મોરચાની ટીમ અને મહિલા મોરચાની ટીમના કાર્યકર્તા હાજર રહ્યા હતા






Latest News