મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો


SHARE







ટંકારાના લખધીરગઢ ગામે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સમાજ ભવનમાં હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ  સાહસિકતા જાગૃતતા શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાય ગ્રુહ ઉદ્યોગની માહિતી મેળવી પગભર બનવા તરફ ડગ માંડ્યા હતા આ તકે હસ્તકલા સેતુ યોજના મોરબીના ડિસ્ટ્રીક્ટ લીડ ઓફિસર નીરવ ભાલોડિયા, ડીપીઓ ચંદ્રેશ રાઠોડ, સીએલ જય કુમાર જોશી, સામાજિક અગ્રણી ગિતાબેન સરડવા સહિતના મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી માહીતગાર બન્યા હતા.






Latest News