બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સજ્જનપર ગામે લીંબાબાપાની મેલડી મંદિર ખાતે નવરંગ માંડવો


SHARE









મોરબીના સજ્જનપર ગામે લીંબાબાપાની મેલડી મંદિર ખાતે નવરંગ માંડવો

મોરબીના સજનપર (ઘુનડા) ગામે મોરી પરિવાર દ્વારા લીંબા બાપાની મેલડી માતાજી મંદિર ખાતે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં તા.૩ ને શનિવારે શુભ મુર્હતે થાંભલી રોકાણ થશે અને તા.૩ ને શનિવારે સાંજે સાત વાગ્યે મહાપ્રસાદ બાદ ડાક કલાકાર ભરતભાઈ કુંઢીયાનો ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે આ તકે ભુવા દેવાભાઈ, ભુવા ભીખાભાઈ સહિતના ભુવા તેમજ મોરી પરિવારના આગેવાનો હાજર રહેશે.તા.૪ ને રવિવારે થાંભલીના વધામણા થશે.સજ્જનપર ગામના સગરામ સાદૂરભાઈ મોરી તથા તેમના પરિવારના કમલેશભાઇ મોરી, રામસીભાઇ મોરી, ગભરૂભાઇ મોરી અને શેખરભાઈ મોરી (મોરબી પોલીસ) દ્વારા માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલું છે.વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૯૮૯૮ ૮૦૬૦૦ અથવા ૯૭૧૨૯ ૯૧૧૨૩ નો સંપર્ક કરવા જણાવાયેલ છે.




Latest News