મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ


SHARE









મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ

મોરબી બી.આર.સી. ભવનમાં તાલુકાની MHM તાલીમ અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમનું આયોજન કર્યું હતું જેમાં તાલુકાની ઉચ્ચતર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓના 130 નોડલ મહિલા શિક્ષિકા હાજર રહ્યા હતા અને સમગ્ર શિક્ષા કચેરી મોરબીના ગર્લ્સ એજ્યુકેશનના જિલ્લા કોઓર્ડીનેટર પૂજાબેન પાઉંએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ તાલીમમાં જિલ્લા આરોગ્યની ટીમ અને ICDC વિભાગના તજજ્ઞએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને મેન્સ્ટુઅલ કોર્નર કેમ બનાવવો એનો ડેમો માસ્ટર ટ્રેનર વંદનાબેન સોનાગ્રા (ચાંચાપર સી.આર.સી.કો ઓર્ડીનેટર)એ સમજાવ્યું હતું. મોરબી બ્લોકના બીઆરપી બહેનોએ તજજ્ઞ તરીકે કામ કર્યું હતું અને વર્ગ સંચાલક તરીકે સી.આર.સી. શૈલેષભાઈ કાલરીયા, શિરીષભાઈ રાંકજાએ સુંદર વર્ગનું સંચાલન કર્યું હતું. આ તાલીમનું આયોજન મોરબી બી.આર.સી. કો-ઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલીયાએ કર્યું હતું.




Latest News